જો $\vec{a} = \hat{i} - \hat{j} - \hat{k}$ અને $\vec{b} = \lambda \hat{i} - 3\hat{j} + \hat{k}$ હોય અને $\vec{b}$ નો $\vec{a}$ પરનો લંબ પ્રક્ષેપ $\frac{4}{3}(\hat{i} - \hat{j} - \hat{k})$ હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

  • A
    $0$
  • B
    $2$
  • C
    $12$
  • D
    $-1$

Explore More

Similar Questions

$20 \ m$ ઊંડી નદીમાં પાણી $10 \ ms^{-1}$ ની ઝડપે વહી રહ્યું છે. નદીમાં પાણીના આડા સ્તરો વચ્ચેનું શીયરિંગ સ્ટ્રેસ (કર્તન પ્રતિબળ) $Nm^{-2}$ માં કેટલું હશે? (પાણીનો સ્નિગ્ધતા ગુણાંક $= 10^{-3} \ SI$ એકમ)

$(x-\alpha)(x-\beta)$ ની ન્યૂનતમ કિંમત શું છે?

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ માનવ જરાયુ (placenta) દ્વારા સ્ત્રવિત થતો નથી?

બે તરંગો $y_1 = a_1 \sin \left( \omega t - \frac{2\pi x}{\lambda} \right)$ અને $y_2 = a_2 \cos \left( \omega t - \frac{2\pi x}{\lambda} + \phi \right)$ વચ્ચેનો પથ તફાવત કેટલો છે?

નીચે દર્શાવેલ દ્વિ-પરિમાણીય ચોરસ એકમ કોષની પેકિંગ કાર્યક્ષમતા ........... $ \% $ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo